મને મદદરૂપ થનારને મારે મળવું છે

વિશોધન અધ્યારુપચાસમે વર્ષે બાળરોગ નિષ્ણાતને કેમ શોધી રહ્યા છે મોજ – મનોરંજનના અનેક નવા વિકલ્પો એકવીસમી સદીમાં ઉપલબ્ધ હોવાથી સરકસના / Circus ખેલ હવે નહીંવત્ પ્રમાણમાં થાય છે. અમદાવાદમાં / Ahmedabad સરકસના તંબુ જ્યાં તાણવામાં આવતા હતા તે સાબરમતી નદીનો પટ રિવરફ્રન્ટને / Sabarmati Riverfront નામ કરી આપ્યા પછી અંગકસરતના દાવ જોવા મળતા નથી. જો કે અમદાવાદ કે તેના જેવા શહેરોમાં રસ્તા પર વાહન ચલાવવું એ...


લાડુના ધંધામાં લિસ્ટેડ કંપની અને ‘જિઓ’ વગાડે મૃત્યુઘંટ

ગણેશ મહોત્સવ, વસ્ત્રાપુર, અમદાવાદ : વર્ષ 2006 ગણેશજીની આરાધનાના દિવસોનો આજથી આરંભ થાય છે. જાહેર સ્થળો પર ગણેશજીની સ્થાપનાનો સંકલ્પ લેનારા નાના-મોટા મંડળો તેમની પસંદગી – ઑર્ડર પ્રમાણે મૂર્તિ બનાવાઈ રહી છે કે કેમ તેની પાછલા કેટલાક દિવસોથી દેખરેખ રાખી રહ્યા હતા. ઘર-પરિવાર વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લેનારા મૂર્તિ ખરીદીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહ્યા. પ્લાસ્ટર...


પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad...