About Author


Binit Modi is a Freelance Journalist, Content Writer and Translator. Having lived in Ahmedabad for three decades, he has been witness of various happenings of the city. A Centurion Blood Donor himself, he loves to roam in the City, Click Photos and Write about it.

લેખક પરિચય


બિનીત મોદી ફ્રીલાન્‍સ પત્રકાર, કન્‍ટેન્‍ટ રાઇટર તેમજ અનુવાદક છે. ત્રણ દાયકાથી અમદાવાદમાં વસવાટ કરતા હોવાથી શહેરની અનેકવિધ ગતિવિધીઓના તેઓ સાક્ષી રહ્યા છે. રક્તદાનમાં સદી વટાવી ચૂકેલા બિનીત મોદીને અમદાવાદમાં રખડપટ્ટી કરવી, તસવીરો ખેંચવી અને તેના વિશે લખવું ગમે છે.